0:00
19:23
Reculer de 15 secondes
Avancer de 15 secondes

જ્યારે મહિષાસુરે કરોડો પાડાઓની માયા રચી, ત્યારે સાક્ષાત્ દેવો પણ ભયભીત થઈ ગયા! જાણો કેવી રીતે આ માયા આજના Deepfakes જેવી છે અને પચાસ દિવસ ચાલેલા અંધકાસુર સાથેના યુદ્ધનું રહસ્ય. સદ્દગુરુના જ્ઞાનથી માયાના જાળા તોડવા અત્યારે જ Subscribe કરો.

D'autres épisodes de "Marm ni vaat (Gujarati) - Bhagvat Puran - Devi Bhagvat"